
જુનાગઢ શહેરમાં મહાશિવરાત્રીના મીની કુંભ મેળા નું આયોજન જૂનાગઢના દર વર્ષે ભવનાથ તળેટીમાં યજાતો મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે પણ તારીખ 22 ફેબ્રુઆરી થી 26 ફેબ્રુઆરી સુધી યોજાશે આ મેળામાં સાધુ સંતોની હાજરી તેમજ દૂર દૂરથી આ મેળા નો લાભ લેતા જનતા અચૂક જોવા મળે છે આ મેળામાં ભજન સાથે ભોજન પીરસવામાં આવે છે તેમજ જેવા ભાવિ સંસ્થાઓ પોતાના અન્ન ક્ષેત્રો ખોલી મહાપ્રસાદ નો વિતરણ કરે છે
રિપોર્ટર નિલેશ હીરાણી
વેરાવળ સોમનાથ