
ગીર સોમનાથ LCB ને મોટી સફળતા સંગોદ્રા ચિત્રાવડ વચ્ચે આવેલ ધ ગીર પ્રાઈમ રિસોર્સ માં ચાલતું હતું જુગાર ધામ 50 થી વધુ જુગરીઓ 25 લાખ થી રોકડ સાથે ઝડપાયા જુગાર સાથે દારૂ ની પણ રેલમછેલ સામે આવી 10 થી વધુ ફોરવીલ સાથે કરોડો નો મુદ્દામાલ જપ્ત.મહેસાણા ના કડી ન જુગરીઓ ચડયા ઝપટ