Uncategorizedताज़ा ख़बरें

ધારી તાલુકાના ચલાલા ખાતે ધારાસભ્ય જે.વી.કાકડીયા ના વરદ હસ્તે વાત્સલ્ય પ્રસુતિગૃહ ખુલ્લું મુકાયુ.

ચલાલા ખાતે વાત્સલ્ય પ્રસુતિ ગૃહ ના શુભારંભ પ્રસંગ માં ઉપસ્થિત રહીને ડો અંકિત સંઘવી સાહેબ અને દૃષ્ટિબેન જેઠવા અને હિરેનભાઈ જેઠવાને શુભેચ્છા પાઠવતા લોકપ્રિય ધારાસભ્ય શ્રી.જે.વી.કાકડીયા, ,પૂ રતીદાદા, પૂ ક્રિષ્નાદીદી, પૂ ઉદયબાપુ ભગત, , ડો વાળા સાહેબ,, પ્રકાશભાઇ કારીયા, ભઈલુભાઈ વાળા, ભગીરથભાઈ ધાંધલ, કમલેશભાઈ વિઠલાણી, ભઈલુભાઈ બચીયા, અમરુભાઈ માંજરીયા,મનુભાઈ વાળા, મનસુખભાઈ મહેતા, બી.ટી.જેઠવા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

અમરેલી, ગુજરાત થી વનરાજ ડામોર ની ખાસ રિપોર્ટ વંદે ભારત લાઈવ ટીવી ન્યૂઝ.

Show More
Back to top button
error: Content is protected !!