
આરોપી મહેન્દ્ર અશોક દંતાણીએ પોતાની દાદી સુબાબેન ભિખાભાઈ દંતાણીને કપડાની દોરી વડે ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યા…
• આરોપી મહેન્દ્ર અશોક દંતાણીએ પોતાની દાદી સુબાબેન ભિખાભાઈ દંતાણીને કપડાની દોરી વડે ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યા…
• હત્યા કર્યા બાદ આરોપીએ જાતે જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોતાના કૃત્યની કબૂલાત કરી હતી.