गुजरातताज़ा ख़बरें

અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીના કિસ્સા વધી રહ્યા છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર DRIએ મોટું ઓપરેશન હાથ ધરતાં હીરાની દાણચોરી કરતાં 2 આરોપીની ધરપકડ કરી.

આરોપી પાસેથી 3.53 કરોડના હીરા મળી આવ્યો.

આરોપી પ્રવાસી વિયેતનામ જતો હતો ત્યારે તપાસમાં દાણચોરીનો ભાંડો ફૂટયો. પોલીસે આરોપીને અટકાયતમાં લઈ દાણચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

Show More
Back to top button
error: Content is protected !!