તારીખ 24 મી મે 2024 નાં રોજ વન્દે ભારત લાઇવ ટીવી ન્યૂઝ નાં પત્રકાર સુરત ડીસ્ટ્રિક હેડ શ્રી ડૉ. અશોકકુમાર જીયાની ની ઇ એસ ઓ ઇન્ડિયા સામાજીક સેવા સંગઠન દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ESO ઇન્ડિયા સામાજીક સેવા સંગઠન પુરા ભારત દેશમાં સામાજીક સેવા નાં કામ કરી રહી છે. ત્યારે તેના ભાગ રૂપે મારી જે પસંદગી કરવામાં આવી છે તેમાટે હું ઈ એસ ઓ ઇન્ડિયા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છું.
2,518 Less than a minute