अलीगढ़गुजरातताज़ा ख़बरेंमनोरंजन

કલ્યાણજીના મુવાડા ગામે ધુળાભાઈ પરિવાર દ્વારા ફોટાપ્રતિષ્ઠા અને રમેલ તેમજ ફુલારાગરબા કરવામાં આવ્યા હતા જેના મુખ્ય ભુવાજી ગાંડાભાઈ ધુળાભાઈ રાવળ હતા.

  • તાજેતરમાં દહેગામ તાલુકાના કલ્યાણજીનામુવાડા ગામની અંદર ધુળાભા પરિવાર દ્વારા જોગણી માતાની ફોટા પ્રતિષ્ઠા,રમેલ તેમજ ફુલારા ગરબા કરવામાં આવ્યા હતા. કલ્યાણજીના મુવાડા ગામે ધુળાભાઈ પરિવાર દ્વારા ફોટાપ્રતિષ્ઠા અને રમેલ તેમજ ફુલારાગરબા કરવામાં આવ્યા હતા જેના મુખ્ય ભુવાજી ગાંડાભાઈ ધુળાભાઈ રાવળ હતા.જેમા યુવાનો દ્વારા રાત દિવસ ખડે પગે ઉભા રહિ તન-મન-ધનથી મહેનત કરી માતાજી ની રમેલ નું ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું .તેમાં સરપંચ દૂરસિંહ ઝાલા જગતસિંહ,વખતસિંહ અને ભારત સિંહ,રજુસિંહ,વી.કે.ઝાલા તેમજ વડીલો,ભાઈઓ- બહેનો જોગણી માતાની રમેલ તથા ગરબાની અંદર સર્વ જ્ઞાતિના ભાવિ ભક્તો હાજર રહી માતાની શોભા વધારી હતી. જેમાં મહેશ મોડાસા જેવા મહેમાન કલાકારો દ્વારા ખૂબ આનંદ કરવામાં આવ્યો હતો.તેમજ જયંતીભાઈ યોગી દ્વારા રીધમ આપવામાં આવી હતી. ધુળાભા પરિવાર દ્વારા સર્વે ભાઈઓ બહેનો તેમજ નામી અનામી સમગ્ર વ્યક્તિનો ધુળાભા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.
  • કલ્યાણજીના મુવાડા ગામે ધુળાભાઈ પરિવાર દ્વારા ફોટાપ્રતિષ્ઠા અને રમેલ તેમજ ફુલારાગરબા કરવામાં આવ્યા હતા જેના મુખ્ય ભુવાજી ગાંડાભાઈ ધુળાભાઈ રાવળ હતા.જેમા યુવાનો દ્વારા રાત દિવસ ખડે પગે ઉભા રહિ તન-મન-ધનથી મહેનત કરી માતાજી ની રમેલ નું ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું .તેમાં સરપંચ દૂરસિંહ ઝાલા જગતસિંહ,વખતસિંહ અને ભારત સિંહ,રજુસિંહ,વી.કે.ઝાલા તેમજ વડીલો,ભાઈઓ- બહેનો જોગણી માતાની રમેલ તથા ગરબાની અંદર સર્વ જ્ઞાતિના ભાવિ ભક્તો હાજર રહી માતાની શોભા વધારી હતી. જેમાં મહેશ મોડાસા જેવા મહેમાન કલાકારો દ્વારા ખૂબ આનંદ કરવામાં આવ્યો હતો.તેમજ જયંતીભાઈ યોગી દ્વારા રીધમ આપવામાં આવી હતી. ધુળાભા પરિવાર દ્વારા સર્વે ભાઈઓ બહેનો તેમજ નામી અનામી સમગ્ર વ્યક્તિનો ધુળાભા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.
Show More
Back to top button
error: Content is protected !!