Lok Sabha Chunav 2024Uncategorizedगुजरातताज़ा ख़बरेंदाहोद

મોરવા હડફ તાલુકાનું ગવરવ

બ્રેકિંગ ન્યુઝ

મોરવા હડફ તાલુકા નું ગૌરવ ખેલમહાકુંભ 2.0 મા આજ રોજ ભાઈયો ની એથ્લેટિક સ્પર્ધા મા ચક્ર ફેંક મા વડોદર પ્રા. શાળા નો વિદ્યાર્થી રાઠોડ દિગ્વિજયસિહં હર્ષદસિંહ જિલ્લા મા પ્રથમ ક્રમ મેળવેલ છે જે મોરવા હડફ તાલુકા નું ગૌરવ છે આ તબકકે મોરવા હડફ ખેલમહાકુંભ કન્વીનર શ્રી આર. સી. ચારેલ અને ખેલાડી ના માર્ગદર્શક શ્રી માધવરાય. જે. ડામોર અભિનંદન પાઠવે છે.

*રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી*
*વંદે ભારત લાઇવ ટીવી ન્યૂઝ*

Show More
Back to top button
error: Content is protected !!