
તેરા તુજકો અર્પણ અંતર્ગત ગુમ થયેલ મોટરસાયકલ તેમજ રોકડ રકમ 57,320 મૂડ માલિકને પરત કરતી વેરાવળ સીટી પોલીસ
પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.બી.ગોહિલ સાહેબના સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ આર.ડી.આમહેઙા અને પોલીસ હેઙ કોસ્ટેબલ સી.વી.ચુડાસમા અને પોલીસ કોસ્ટેબલ મથુરભાઈ મેરામણભાઇ તથા નીતિનભાઈ વાસાભાઈ અને પ્રવીણભાઈ લખમણભાઇ તથા મહેશભાઈ અરજણભાઈ અને જયેશભાઈ ખીમજીભાઈ અને કંચનબેન અરજણભાઈ તેઓએ અલગ અલગ જગ્યાથી સીસીટી કેમેરા ના માધ્યમથી મોટરસાયકલ તેમજ રોકડ રકમ શોધી મૂળ માલિકને પરત કરી પ્રેસ રિપોર્ટર નિલેશ હિરાણી વેરાવળ સોમનાથ ગુજરાત