દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજરોજ રવિવારે સોમનાથ મંદિરની મુલાકાત કરી પૂજા અર્ચના કરી ભગવાન ભોળાનાથ ના આશીર્વાદ લીધા ત્યારબાદ ગીર સાસણ તરફ જવા રવાના થયા મીડિયા રિપોર્ટર નિલેશ હીરાણી વેરાવળ સોમનાથ