
શ્રી જનતા જનાર્દન કેળવણી મંડળ વારોલી તલાટ સંચાલિત મોરારજી દેસાઈ સાર્વજનિક હાઈસ્કુલ વારોલી તલાટ ની શાળા
1.શ્રીમતી મિલનબેન એમ ઠાકોર ઈ.આચાર્યશ્રી
2. શ્રી વિજયભાઈ એ.ગવળી
3. શ્રીમતી વનીતાબેન એમ. રાઉત
4. શ્રીમતી સ્વાતિબેન પટેલ
5. મુકેશભાઈ બી. રાઉત તા. 24/02/2025/ ને સોમવારના રોજ બપોરે 1:30 કલાકે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ નાં 100 ટકા પરિણામ આવે એ માટે શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ને યોગ્ય માર્ગદર્શન આપી s.s.c. અને H.S.C પરીક્ષા માટે શુભેચ્છા સભારંભ યોજાયો હતો. વિદ્યાર્થીઓના 100 ટકા પરિણામ આવે એ માટે શાળાના શિક્ષકોઓને યોગ્ય માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યો.