
રિપોટર નિલેશ હિરાણી
વેરાવળ સોમનાથ
13 ફેબ્રુઆરીના રોજ રેડિયો દિવસ મનાવવામાં આવે છે તેઓ વેરાવળ સોમનાથના રેડિયો પ્રેમી છે જેનું નામ છે માલદે કરસન દાસા આ રેડિયો પ્રેમી દેશ વિદેશના રેડિયોનો સંગ્રહ કરેલ છે જેના દરેક જગ્યા ઉપર રેડીયો લાગી રહ્યો છે અને જોવા મળે છે તેની પાસે 500 થી લઈ અને 50,000 સુધીના રેડિયો જોવા મળે છે તેમજ 1960 થી 2024 સુધીના રેડિયો પણ જોવા મળે છે તેમજ દેશ વિદેશના એન્ટેના સાથે જોવા મળે છે રેડિયો તેનો અંગત મિત્ર છે બની ગયો છે અલગ અલગ સ્ટેશન પકડવા માટે એન્ટેના પણ જોવા મળે છે સાથે આકાશવાણી કેન્દ્ર સાથે જોડાયેલા છે આજના ઇન્ટરનેટના જમાનામાં પણ રેડિયો પ્રેમી જોવા મળે છે રિપોર્ટર નિલેશ હીરાણી વેરાવળ સોમનાથ