
*વડોદરા*
*હરણી પોલીસ ને મળી અદભૂત સફળતા.
કાર માંથી 100 કિલો ગાંજો ઝડપાયો
દેણા ચોકડી પાસે પેટ્રોલ પમ્પ પર બે ઈસમો પેટ્રોલ પુરાવવા આવ્યા હતા
હરણી પોલીસે બાતમીને આધારે કાર ને કોર્ડન કરી
કાર માં તલાશી લેતા ગાંજો ઝડપાયો
પોલીસે બે ઈસમો ની કરી ધરપકડ
ગાંજો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી