૭૭ માં પ્રજાસતાદિન ર્પવ ની ઉજવણી ગીર સોમનાથ
૭૭ માં પ્રજાસતાદિન ર્પવ ની ઉજવણી ગીર સોમનાથ ના તાલાળા ખાતે ભવ્ય દેશ ભક્તિમય વાતાવરણ સાથે થઇ
ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન .વી.ઉપાધ્યાય સાહેબ અને મત્સ્ય ઉદ્યોગ પ્રધાન શ્રી પરસોતમ ભાઈ સોલંકી એ ધ્વજ વંદન કરી પરેડ ગ્રાઉન્ડ સલામી ઝીલી
રિપોર્ટર નિલેશ હીરાણી વેરાવળ સોમનાથ
77 ના પ્રજાસત્તાક દિનની ઉજવણી ગીર સોમનાથના તાલાળા આંગણે ભવ્ય ઉજવણી કરવામાં આવી મંત્રીશ્રી પરસોત્તમ સોલંકી તેમજ જિલ્લા કલેકટર એન. વી.ઉપાધ્યાય સાહેબે જણાવ્યું કે આજે ભારત દેશ ના શ્રેય શ્રી બાબા સાહેબ આંબેડકર ને બંધારણના ભારતના ઘડવૈયા ની જાય છે તેમજ ભારત દેશ લોકશાહી વિશ્વમાં ઊભરી આવી છે તેમજ સ્વતંત્રતા સમાનતા બંધુતાના માનવીય નો જતન કરી વિકાસ પથ પર પ્રગતિ કરીએ બંધારણ આપણે બધાને માર્ગદર્શન આપે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવું બંધારણ આપેલું છે જેને આપણે ગૌરવ લઈ શકીએ













