ताज़ा ख़बरें

સુરત APMCના સિક્યોરિટી ગાર્ડે બે મહિલાને વાળ ખેંચી બેરહેમીથી મારી, લોકો મૂક પ્રેક્ષક બની જોતા રહ્યા

સુરત APMCના સિક્યોરિટી ગાર્ડે બે મહિલાને વાળ ખેંચી બેરહેમીથી મારી, લોકો મૂક પ્રેક્ષક બની જોતા રહ્યા

સુરત APMCના સિક્યોરિટી ગાર્ડે બે મહિલાને વાળ ખેંચી બેરહેમીથી મારી, લોકો મૂક પ્રેક્ષક બની જોતા રહ્યા
ગુજરાતના સુરતમાં સિક્યોરિટી ગાર્ડ સહિતના બે શખ્સો જાહેરમાં એક મહિલા અને તેની દીકરીને માર મારી રહ્યા હોવાનો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં આરોપીઓ માતા-દીકરીને માથાના વાળ પકડીને ઢસેડી અને લાકડી વડે માર મારી રહ્યાનો વીડિયો સુરત APMCનો હોવાનું સામે આવ્યું છે. બે શખ્સો દ્વારા જાહેરમાં મહિલા પર ક્રૂરતા આચરી રહ્યા છતાં લોકો મૂક પ્રેક્ષક બની જોતા રહ્યા હતા. સમગ્ર ઘટના મામલે પુણા પોલીસે વીડિયોના આધારે બંને શખ્સોને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.    ગુજરાતના સુરતમાં સિક્યોરિટી ગાર્ડ સહિતના બે શખ્સો જાહેરમાં એક મહિલા અને તેની દીકરીને માર મારી રહ્યા હોવાનો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં આરોપીઓ માતા-દીકરીને માથાના વાળ પકડીને ઢસેડી અને લાકડી વડે માર મારી રહ્યાનો વીડિયો સુરત APMCનો હોવાનું સામે આવ્યું છે. બે શખ્સો દ્વારા જાહેરમાં મહિલા પર ક્રૂરતા આચરી રહ્યા છતાં લોકો મૂક પ્રેક્ષક બની જોતા રહ્યા હતા. સમગ્ર ઘટના મામલે પુણા પોલીસે વીડિયોના આધારે બંને શખ્સોને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
  • સમગ્ર ઘટનાને લઈને પુણા પોલીસે વીડિયોને આધારે સીસીટીવી ચકાસીને 48 વર્ષીય અનિલ તિવારી અને 26 વર્ષીય સિક્યોરિટી ગાર્ડ આદિત્યકુમારને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Show More
Back to top button
error: Content is protected !!