
ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક માં થયેલ ગેરરીતિ મામલે થશે કડાકા ભડાકા, વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા બપોરના 12:30 વાગે ભાવનગર જિલ્લા રજીસ્ટારની મુલાકાત કરશે, જિલ્લા રજીસ્ટારની મુલાકાત બાદ બહુમાળી ખાતે પ્રેસનું આયોજન, ભરતીમાં થયેલા સગાવાદ,ઓળખાણવાદ અને પરિવારવાદના નામો જાહેર કરશે