
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના રસ્તાઓ પર જનસૈલાબ ઉમટ્યો, હોળી પહેલા દિવાળી જેવો માહોલ જામ્યો.
એકલ શ્રીહરિ રથનું ઉદ્ઘાટન કરાયું,એકલ શ્રીહરિ નિશાન યાત્રામાં બે હજારથી વધુ ભક્તો જોડાયા.
ટ્રાફિક સિગ્નલનું ટેન્શન:ઘોડદોડ રોડ પર 900 મીટરમાં જ 5 સિગ્નલ પોઇન્ટ પાર કરવામાં લોકોને 35 મિનિટ થાય છે.