રાજકોટ મહાનગરપાલિકા બાદ હવે રૂડા દ્વારા બનાવવામાં આવેલા આવાસોમાં જે આવાસધારકો દ્વારા આવાસના દસ્તાવેજો કે ભાડાકરાર કરાવેલ ન હોય તેવા 19 લાભાર્થીના આવાસો સીલ કરાયા છે અને 15 આવાસધારકને કબજો પરત લેવા અંગે નોટિસ ફટકારાઈ