{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“transform”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આજે વડાપ્રધાન દિલ્હીથી સુરત આવ્યા અને હવે સેલવાસ પહોંચ્યા છે. અહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ.2587 કરોડના વિકાસના કાર્યોનું લોકાપણ અને ખાતમુહૂર્ત કર્યું છે. સેલવાસના શાયલી ક્રિકેટ સ્ટેડિયમ નજીક PM મોદી વિશાળ સભાને સંબોધીત કરી રહ્યા છે