
વડોદરા ના ડભોઇ તાલુકા ના અંતરીયાળ વિસ્તારો માં એસટી બસ અભાવ ને કારણે મુસાફરો અટવાઇ રહયા છે બસ નહીં આવવાને કારણે ખાનગી વાહનો દ્વારા મન ફાવે તેમ ભાડા લઇ મુસાફરો ને લુટે છે અને મુસાફરો ને ઘેટા બકરાં ની જેમ ભરી જીવ ના જોખમે સવારી કરાવે છે આ વિસ્તારમાં સવારે અને સાંજે બસો મૂકાય તો રાહત મળે