
બ્રેકિંગ ન્યુઝ :-/સિંગવડ
સીગવડ તાલુકામાં આવેલ તાલુકા પંચાયત કચેરી માં શૌચાલય માં સ્વચ્છતા ના ધજાગરા ઉઠવા પામ્યા.
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર. સીગવડ તાલુકા પંચાયત કચેરી ખાતે. લોક કલ્યાણ માટે તેમજ. જુદા જુદા વિભાગો ની. વહીવટી. શાખા ઓ. આવેલી છે. સીગવડ તાલુકા ના જુદા જુદા અલંગ ગામો માંથી. પોતાના કામ અર્થ. ગ્રામજનો યુવાનો આગેવાનો ભાઈઓ બહેનો વડીલો. તેમજ. વિવિધ ખાતાના કર્મચારી ઓ. પણ. કામા અથે. તેમજ. તાલુકા કક્ષાની. મીટીંગ માં ઉપસ્થિત રહેતા હોય છે. તાલુકા પંચાયત. માં. જિલ્લા નાં તેમજ. રાજ્ય કક્ષાના અધિકારી તેમજ રાજકીય પક્ષો ના. પ્રતિનિધિઓ પણ આવતા હોય છે.
તાલુકા પંચાયત કચેરી ખાતે શૌચાલય. હાલમાં. સ્વછતા ના. ધજાગરા ઉઠવા પામેલ છે. આજે. ભારત ભરમાં. સ્વછતા અભિયાન અંતર્ગત સ્વચ્છતાના કાર્યકમ ચાલે છે. સરકાર. લાખો રૂપિયા ખર્ચીને સ્વચ્છતા અભિયાન. પાછળ નાણા ખર્ચવામાં આવે છે. તો. લોકો ની. માંગ છે કે. નિયમિત. શૌચાલય ની. સફાઈ ની. કામગીરી થાય. અને. વહીવટી તંત્ર. દયાન આપે. તેમ લોકો. ઇચ્છી રહ્યા છે.
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ