ગાંધીનગર ખાતે ગુજરાત પેરામિલેટ્રી દ્વારા પુલવામા માં શહીદ થયેલા જવાનો ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અને જન જાગૃતિ રેલી નું આયોજન કર્યું.
પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ની અધ્યક્ષતા માં આજે પુલવામા તેમજ ગુજરાત પેરામિલેટ્રી ના શહીદ જવાનો ને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને જન જાગૃતિ રેલી નું આયોજન ગાંધીનગર મોટા ચિલોડા ખાતે કરવામાં આવ્યું રેલી મોટા ચિલોડા થી CRPF કેમ્પ સુધી ની કરવામાં આવી અને CRPF કેમ્પ માં પુલવામા ના વીર શહિદો ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
આજ ના આ કાર્યક્રમ તુલસીભાઈ મહામંત્રી વસંતભાઈ જોઇન્ટ સેક્રેટરી રમણલાલ ESTT પ્રદેશ પ્રમુખ નર્મદાબેન મહિલા પ્રદેશ પ્રમુખ કૈલાશબેન અને સાગરબેન મહિલા પ્રદેશ ઉપ પ્રમુખ સરલાબેન દાહોદ મહિલા પ્રમુખ આશાબેન મેહસાણા મહિલા પ્રમુખ વીરાભાઇ દાહોદ જિલ્લા પ્રમુખ કનુભાઈ રાજકોટ જિલ્લા પ્રમુખ ભગવાનભાઈ ભરૂચ જિલ્લા પ્રમુખ ચીમનભાઈ આણંદ જિલ્લા પ્રમુખ ઓગળભાઈ સોમનાથ જિલ્લા પ્રમુખ અને અન્ય જિલ્લા પ્રમુખ મહિલા પ્રમુખ મોટી સંખ્યા માં હાજર રહ્યા અને શહીદ જવાનો ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરવાથી