गुजरातताज़ा ख़बरें

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે વંદે ભારત ટ્રેનની વેરાવળ સાબરમતી ડિજિટલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું

વેરાવળ સાબરમતી વંદે ભારત ટ્રેનનો શાનદાર શુભારંભ પ્રેસ રિપોર્ટર નિલેશ હિરાણી વેરાવળ સોમનાથ ગુજરાત

તારીખ 26 મેના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે વેરાવળ થી સાબરમતી વંદે ભારત ટ્રેન ડિજિટલ માધ્યમથી લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યું હવે સાબરમતીથી વેરાવળ અને વેરાવળ થી સાબરમતી વંદે ભારત ટ્રેન દોડશે

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!