આજરોજ ગુજરાતના વિસાવદર શહેરના નવા ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલીયા ગુજરાત વિધાનસભામાં પોતાના ધારાસભ્યના શપથ ગ્રહણ કર્યા રિપોર્ટર નિલેશ હિરાણી વેરાવળ સોમનાથ ગુજરાત