
મહેસાણા જિલ્લ ના ગોજારિયા ઞામ મા ઘણાબધા મેડિકલ સ્ટોર આવેલ છે.પણ તેમાંથી જે બસ સ્ટેન્ડ ની પાછળ આવેલ સ્વસ્તિક મેડિકલ છે.જે ઘણા વષૉથી દવાઓ નુ વેચાણ કરેછે. પણ મેડિકલ માટે નિયમ છે. કે ફામૉસિસટ ફરજીયાત હાજર હોવો જોઈએ. જેના કારણે તેના નોલેજ મુજબ દવાનો ડોજ અને તેને લેવાનો ટાઈમ નક્કી થાય.અનેજો કોઈ પેશન્ટ ને આડઅસર થાય તો ફામૉસિસટ તેની યોગ્ય તપાસ કરી દવાઓ બદલી શકે છે.