સુરત લોકસભાની બેઠક બિનહરીફ જાહેર થઇ હોઇ. પરંતુ સુરતના અનેક વિસ્તારો જેવાકે બારડોલી અને નવસારી લોકસભા વિસ્તારમાં આવતી હોવાથી પોલીસ દ્વારા અહીં સતત ચેકીંગ કરવામા આવી રહ્યું હતું.