गुजरातताज़ा ख़बरें

વેરાવળમાં સિવિલ કોર્ટ ન્યાયાલય લઈને બોમ્બ થી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળેલ

વેરાવળમાં ન્યાયાલય ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી જજ સાહેબને મળેલી હતી રિપોર્ટર નિલેશ હિરાણી વેરાવળ સોમનાથ ગુજરાત

આજરોજ વેરાવળમાં સિવિલ ન્યાયાલયને બોમ્બે થી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા જજ સાહેબ ને મળેલી તેના અનુસંધાનમાં સિવિલ કોર્ટ ને પોલીસ પ્રશાસન દ્વારા ખાલી કરાવી અને તપાસ કરાવી
તેમજ કોર્ટ પરિસરમાં કોર્ટ સ્ટાફ તેમજ વકીલોમાં દોડધામ મચી ગઈ હતી વેરાવળ ના બાર એસોસિએશનના પ્રમુખશ્રી સવાણી સાહેબ તેની પ્રતિક્રિયા રજુ કરી હતી
રિપોર્ટર નિલેશ હિરાણી
વેરાવળ સોમનાથ ગુજરાત

Show More
Back to top button
error: Content is protected !!