વઢવાણ લાલજી મહારાજ ની જગ્યા માં ગુરુપૂર્ણિમા ઉત્સવ વઢવાણ મંદિર ના મહંત ગિરધરદાસ બાપુ ના માર્ગદર્શન હેઠળ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિતે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે રાત્રે ભજન સંધ્યા તેમેજ વેસભુસા કાર્યક્રમ યોજવામાં આવ્યો હરીભક્તો એ ગુરુપૂજન તેમજ ભોજન પ્રસાદ નો લાભ લીધો













