ताज़ा ख़बरें

તારીખ 26 મે ના રોજ સાબરમતી વેરાવળ વંદે ભારત ટ્રેન નો શુભારંભ

  • આજ રોજ તારીખ 26 મેના રોજ માનનીય ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ડિજિટલ માધ્યમથી લીલી ચંડી આપી વેરાવળ થી સાબરમતી વંદે ભારત ટ્રેન નો શુભારંભ કર્યો
    સવારે 05:25 વાગે સાબરમતીથી ઉપડશે અને વેરાવળ 12:25 મિનિટ પહોંચશે અને વેરાવળ થી બપોરે 2:40 ઉપડશે અને રાત્રિના 9:35 મિનિટે સાબરમતી પહોંચશે
Show More
Back to top button
error: Content is protected !!