વેરાવળ સોમનાથ માં જનરલ સિંધી સમાજ દ્વારા ચેટીચાન ઉત્સવ વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી ઘણી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ બહેનોએ શોભાયાત્રામાં ભાગ લીધો રિપોર્ટર નિલેશ હિરાણી વેરાવળ