આજે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ન્યુઝીલેન્ડએ ભારતને 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ભારત તરફથી રોહિત શર્માએ 76 જયારે શ્રેયસ ઐયરના 48 રન સાથે કે એલ રાહુલની જડબાતોડ બેટિંગ સાથે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી 25 વર્ષ પહેલા મળેલા ઘાનો બદલો લીધો