નવસારી મા લાઈસન્સ વગર ચાલ તા પાણી ના પ્લાન અને નવસારી ની જનતા સાથે સ્વાસ્થ્ય જીવ જોખમ મા મુકાવવા વારૂ જવાબદાર કોન ?
(1) વીરાવણ યશફીન હોસ્પિટલ સામે બેંક ઓફ બરોડ પાસે ( નેચરલ એકવા વોટર)
(2) ટાટા હાઈસ્કૂલ ઝવેરી સડક પાસે
(3) જુના થાણા
એવા કેટલાઈ વગર લાઈસન્સ ચાલ તા પાણી ના પ્લાન અને નવસારી ની જનતા સાથે સ્વાસ્થ્ય જીવ જોખમ મા મુકાવવા વારૂ જવાબદાર કોન ?
પછી નગર પાલીકા ની મેહર બાની સમજવી ?