અરવલ્લી મેઘરજ
અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરની સોસાયટી ઓ ગટર ના ગંદા પાણીથી ઉભરાવી
ઈન્દિરા નગર વિસ્તાર ના ગટરો નુ ગંદુ પાણી રામનગર સોસાયટી જલધારા સોસાયટી દારૂલ ઉમ સ્કૂલ તેમજ વૈડીસિચાઈ ઓફિસ ના રસ્તા ઓ પર ઢીંચણ સમા ગટરો ના પાણી ભરાયાં
સ્થાનિકો નુ કહેવુ છે કે છેલ્લા કેટલાય સમયથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર ધ્યાને લેતા નથી
વારંવાર લેખીત રજુઆત કરવા છતાં તંત્ર સાંભળવા તૈયાર નથી
રિપોર્ટર.. વી.એન.કુપાવત
અરવલ્લી મેઘરજ