गुजरातवडोदरा

વડોદરા એસ.ઓ.જી. ટીમ ની જીત

૭ માસ થી નાસી ફરતો આરોપી ને ઝડપયો

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી માં નંદેસરી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા ૭ માસ થી નાસતા ફરતા આરોપી અલ્પેશ ગોહિલ ને વડોદરા શહેર એસ.ઓ.જી એ બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. જેને નંદેસરી પોલીસ સ્ટેશને સોંપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

Show More
Back to top button
error: Content is protected !!