ताज़ा ख़बरें

ભરૂચ : વિલાયત GIDC માં આવેલ બિરલા ગ્રાસિમમાં કામદારનો આપઘાત

ભરૂચ : વિલાયત GIDC માં આવેલ બિરલા ગ્રાસિમમાં કામદારનો આપઘાત

Oplus_131072

બિરલા ગ્રાસીમ સેલ્યુલોઝ ફાઈબર કંપનીમાં HOD મંજીત નામના અધિકારીના ટોર્ચરને લઈ ટુંકાવ્યું જીવન

 

કંપનીના કેન્ટીનના પાછળના ભાગના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

 

ભરૂચના તવરાના રહીશ રાજેશ ગોહિલે મેનેજમેન્ટના ત્રાસની કંપની પરિસરમાં જીવન ટૂંકાવ્યું

 

ત્રણ પાનાની સ્યુસાઈટ નોટ લખી જીવનલીલા સંકેલી

 

જનરલ સિફ્ટમાં કામ કરતા રાજેશ ગોહિલે ગતરોજ મોડે સુધી રોકાય મેનેજમેન્ટના ત્રાસને લઈ જીવનલીલા ટૂંકાવી

 

ભરૂચ જીલ્લા પોલીસનો મધરાતથી ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથધરી…

Show More
Back to top button
error: Content is protected !!