Uncategorizedताज़ा ख़बरें

મહીસાગર : સંતરામપુર માં સર્જાયો ટ્રીપલ અકસ્માત..


બ્રેકિંગ ન્યુઝ:-/સંતરામપુર

 

મહીસાગર : સંતરામપુર માં સર્જાયો ટ્રીપલ અકસ્માત..

 

સંતરામપુર મા એસ ટી બસ અને બાઇક તેમજ એક્ટિવા સહીત તુફાન કાર સાથે અકસ્માત..

 

સંતરામપુર બાયપાસ રોડ પર થયો અકસ્માત..

 

એસ ટી બસ એ બાઈક ચાલક સાહિત અન્ય લોકો ને અડફેટે લેતાં બાઈક પર સવાર પતિ પત્ની ના ઘટના સ્થળે મોત..સૂત્ર

 

જેમાં સંતરામપુર માં રહેતા મોહનભાઈ પુજાભાઈ પ્રજાપતિ તથા સવિતાબેન પ્રજાપતિ પતિ પત્ની ના ઘટના સ્થળે થયું મોત

 

અકસ્માત સર્જાતા સ્થાનીક લોકો તથા ગામનાં ગામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા..

 

જેમાં સગવડિયા ટીમલા ગામનાં રહેવાસી અન્ય 2 લોકો ને ઈજા પોહંચતા બાબુભાઈ ડામોર અને તેમની નાની દીકરી હારવીબેન ડામોર ને

 

ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક સ્થાનિક લોકો દ્વારા સંતરામપુરના ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા..

 

સમગ્ર ઘટના ની જાણ જિલ્લા પોલીસ વડા તથા સંતરામપુર પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી..

 

અને બનાવ વિશે વધુ તપાસ હાથ ધરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ઘરી

 

રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ

Show More
Back to top button
error: Content is protected !!