Uncategorizedताज़ा ख़बरें

દાહોદ જિલ્લાનું ઝાલોદ ટોલનાકું નકલી હોવાના અહેવાલ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો

વરોડ બોગસ ટોલનાકા પર ધરણાં બેઠેલાં સમાજિક આગવાંંન પ્રવિણભાઈ પારગી તેમજ તમામ કાર્યકર્તાઓને યોગ્ય જવાબ ન આપી લીમડી પોલિસ દ્વારાડિટેઈન કરવામાં આવ્યા હતા.આ બાબતો આગેવાન શ્રી પ્રવિણભાઇ પારગી દાદાઍ હાઈકોર્ટના દ્વાર ખટખટાંવ્યા અભિનંદન ..આપણે સૌ આ લડત માટે આર્થિક ટેકો આપી લડતને વધુ વેગ આપીશું..આશા છે 100% આપણી જીત થશે જય સ્ંવિધાન..

 

રિપોર્ટર વિપુલ પ્રજાપતિ દાહોદ

Show More
Back to top button
error: Content is protected !!