અમદાવાદમાં ફરીથી હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ઝડપાયો છે,જેમાં દાસ્તાન સર્કલ પાસેથી આ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે,55.34 ગ્રામ ગાંજા સાથે ભાર્ગવ પટેલની ધરપકડ કરવામાં આવી છે,તેમાં વડોદરાનો ધ્યાન દેસાઈ નામનો ઈસમ ફરાર થયો છે,એસઓજીએ વધુ તપાસ હાથધરી છે અને ગાંજો કોને આપવાનો હતો તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. SOGએ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી અમદાવાદ એસઓજીએ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે ત્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો છે,ત્યારે અમદાવાદમાં અવાર-નવાર ગાંજો ઝડપાતો હોય છે,પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદના દાસ્તાન સર્કલ પાસે એક શખ્સ ગાંજો લઈને આવી રહ્યો છે,ત્યારે તેના આધારે તેને ચેક કરતા તેની પાસેથી ગાંજો મળી આવ્યો હતો,પોલીસનું કહેવું છે કે,વડોદરાથી આ ગાંજાનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો અને આ જથ્થો કોને આપવાનો હતો અને કોણે મંગાવ્યો તે બાબતે તપાસ ચાલી રહી છે.1.66 લાખની કિમતના 55.34 ગ્રામ હાઈબ્રિડ ગાંજા સાથે ઓમ ભાર્ગવ પટેલની ધરપકડ કરાઈ છે.
भ्रष्टाचार में डूबे सचिव को हटाने ग्रामीणों ने खोला मोर्चा
9 hours ago
जिला खंडवा मे विशेष अभियान के तहत यातायात नियमों का उल्लंघन करने वाले कुल 1347 वाहन चालकों के विरुद्ध एम.व्ही. एक्ट की कार्यवाही कर 13 लाख रुपये से अधिक का समन शुल्क वसूल किया गया।
9 hours ago
कलेक्टर श्री गुप्ता ने छैगाँवमाखन की विभिन्न ग्राम पंचायतों का किया दौरा
9 hours ago
*स्वामी बोदाराम साहिब का तीन दिवसीय 112 वां जयंती महोत्सव 21 मई से*
9 hours ago
विधानसभा क्षेत्र की सुख समृद्धि खुशहाली के लिए विधायक ने कथा में भाग लेकर पूर्णाहुति में आहुति दी,
10 hours ago
पोषण पुनर्वास केन्द्र खालवा से स्वस्थ होकर घर लौटी पूनम
10 hours ago
ब्रह्मगीर महाराज की समाधि स्थल एवं श्री सात माता बागेश्वरी देवी माता मंदिर में किया श्रमदान