ताज़ा ख़बरें

144 કરોડ ભારતીયનું સ્વપ્ન થયું પૂરું;ટીમ ઈન્ડિયાએ 4વિકેટ થી જીતી ચેમ્પિયન્સ ટ્રોફી…

આજે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ન્યુઝીલેન્ડએ ભારતને 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ભારત તરફથી રોહિત શર્માએ 76 જયારે શ્રેયસ ઐયરના 48 રન સાથે કે એલ રાહુલની જડબાતોડ બેટિંગ સાથે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી 25 વર્ષ પહેલા મળેલા ઘાનો બદલો લીધો

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!