અમિત શાહનો નકલી વીડિયો બનાવી વાયરલ કરવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઈમે બે આરોપીની ધરપકડ કરી છે.અમિતશાહના ભાષણના વીડિયોને તોડી મરોડી વાયરલ કરવમાં આવ્યો હતો,પોલીસે સતીષ વણસોલ,આર.બી.બારૈયા નામના આરોપીની ધરપકડ છે ત્યારે સતીષ વણસોલા MLA જીગ્નેશ મેવાણીનો PA છે,તો આર.બી.બારૈયા AAPનો કાર્યકર્તા છે,આ મામલે વધુ તાપસ હાથ ધરવામાં આવી છે