આજથી દીવનો કિલ્લો જોવા માટે ચૂકવવો પડશે ચાર્જ…
ताज़ा ख़बरें
24/03/2025
આજથી દીવનો કિલ્લો જોવા માટે ચૂકવવો પડશે ચાર્જ…
ભારતીય પર્યટક કરતા વિદેશીઓને ચૂકવવો પડશે બમણો ચાર્જ. • આજથી કિલ્લો જોવા 15 વર્ષથી નીચેના માટે 75 રૂપિયા ચાર્જ.…
કોઈ વ્યક્તિ ઘરમાં ઘૂસીને ગાળો આપે અને મારામારી કરે તો શું કરવું?
ताज़ा ख़बरें
23/03/2025
કોઈ વ્યક્તિ ઘરમાં ઘૂસીને ગાળો આપે અને મારામારી કરે તો શું કરવું?
• પછી તમે નજીક ના પોલીસ સ્ટેશન માં જઈને એની विरुद्ध भां IPC नी ऽसभ-448,451,452 New BNS ની કલમ-329,332,333 હેઠળ…
આજે વિશ્વ ટીબી દિવસ
ताज़ा ख़बरें
23/03/2025
આજે વિશ્વ ટીબી દિવસ
*વર્ષ ૨૦૨૩ કરતા વર્ષ ૨૦૨૪માં વધુ ૧૧૭ ગ્રામ પંચાયત ટી.બી. મુક્ત થઇ* ———- *ટી.બી. નાબૂદી માટે સરકાર દર્દીઓને મફત દવા…
છેતરપિંડી માત્ર એક વર્ષમાં 24 લાખ કેસ નોંધાયા
ताज़ा ख़बरें
22/03/2025
છેતરપિંડી માત્ર એક વર્ષમાં 24 લાખ કેસ નોંધાયા
ડિજિટલ નાણાકીય છેતરપિંડીના કેસોમાં મોટો વધારો થયો છે. નાણામંત્રાલય દ્વારા રાજ્યસભામાં રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર 2024-25ના વર્ષના પહેલા 10 મહિના…
તાલાલા પંથકમાં કેસર કેરીનો પાક નાશ પામવા પાછળ ગીર સોમનાથ જિલ્લા બાગાયત વિભાગે ખેડૂતો ઉપર દોષનો ટોપલો ઢોળતા કિસાનો ક્રોધિત
ताज़ा ख़बरें
21/03/2025
તાલાલા પંથકમાં કેસર કેરીનો પાક નાશ પામવા પાછળ ગીર સોમનાથ જિલ્લા બાગાયત વિભાગે ખેડૂતો ઉપર દોષનો ટોપલો ઢોળતા કિસાનો ક્રોધિત
બાગાયત વિભાગના માર્ગદર્શન હેઠળ ખેડૂતો દવા-ખાતરનો ઉપયોગ કરે છે:બાગાયત વિભાગના ૫૦ વિઘાના બગીચામાં કેરી આવતી નથી ફોટો સરદારસિંહ ચૌહાણ…
ખનીજ ખનન કરતાં ઈસમો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરતું જિલ્લા વહીવટી તંત્ર
ताज़ा ख़बरें
20/03/2025
ખનીજ ખનન કરતાં ઈસમો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરતું જિલ્લા વહીવટી તંત્ર
કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ…
જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાની શ્રી વેલણ મત્સ્યોદ્યોગ સેવા સહકારી મંડળી વિરૂદ્ધ કડક કાર્યવાહી
ताज़ा ख़बरें
19/03/2025
જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાની શ્રી વેલણ મત્સ્યોદ્યોગ સેવા સહકારી મંડળી વિરૂદ્ધ કડક કાર્યવાહી
ગીર સોમનાથ, કોડિનાર તાલુકાના કાજ ગામના સર્વે નંબર-૨૭૫/પૈ.૧ ની હે ૯૬-૦૫-૧૩ ચો.મી. તથા સર્વે નંબર- ૨૭૬ ની હે ૩૦-૭૫-૧૭ ચો.મી.,…
ગાંધીનગરના સેક્ટર-25 GIDC વિસ્તાર ગુડાનાં મકાનમાં એક ચોંકાવનારી ઘટના
ताज़ा ख़बरें
18/03/2025
ગાંધીનગરના સેક્ટર-25 GIDC વિસ્તાર ગુડાનાં મકાનમાં એક ચોંકાવનારી ઘટના
આરોપી મહેન્દ્ર અશોક દંતાણીએ પોતાની દાદી સુબાબેન ભિખાભાઈ દંતાણીને કપડાની દોરી વડે ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યા… • આરોપી…
દંપતિને કેસમાં ફસાયા હોવાની ધમકીઓ આપી બેંક ડીટેઈલ માંગતા હતા
ताज़ा ख़बरें
17/03/2025
દંપતિને કેસમાં ફસાયા હોવાની ધમકીઓ આપી બેંક ડીટેઈલ માંગતા હતા
સાયબર ઠગો પોલીસવર્દીમાં કોઈને જાણ ન કરવા દંપતિને ધમકી આપતા હતાં । જામનગર । જામનગર શહેરમાં રહેતા વૃધ્ધ…
ઊમરેઠી હિરણ ડેમ ખાતે રૂ. ૮૧.૫૦ લાખના ખર્ચે તૈયાર થનાર ગાર્ડન સહિત ત્રિવિધ કામોનું ખાતમુહૂર્ત
ताज़ा ख़बरें
16/03/2025
ઊમરેઠી હિરણ ડેમ ખાતે રૂ. ૮૧.૫૦ લાખના ખર્ચે તૈયાર થનાર ગાર્ડન સહિત ત્રિવિધ કામોનું ખાતમુહૂર્ત
પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન હેઠળ ઊમરેઠી હિરણ ડેમના હેઠવાસ ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા…