गुजरात

નાની મુડેલ દૂધ.ઉ.સ.મંડળીનો રજત મહોત્સવ કાર્યક્રમ.

કઠલાલ તાલુકાની નાની મુડેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ને ૨૫ વર્ષ પૂર્ણ થતાં અમુલ ડેરી ના ડિરેકટર ઘેલાજી માનસિંહ ઝાલાની અધ્યક્ષતામાં રજત મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેઓએ ખેડૂત સભાસદોને અમુલ ડેરી તરફથી મળતી સવલતો નો વધુ ઉપયોગ કરી પશુપાલનમાં વધુ આવક મેળવવા અનુરોધ કર્યો.નાની મુડેલ દૂધ મંડળીના વહીવટની પ્રસંશા કરી ૨૫ વર્ષ થી બિનહરીફ ચેરમેનની વરણીને બિરદાવી.આ કાર્યક્રમમાં સભાસદો,સરપંચ,મંડળીના સભ્યો તથા ચેરમેન ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખુમાનસિંહ ડાભી એ કર્યું.

Show More
Back to top button
error: Content is protected !!