Lok Sabha Chunav 2024Uncategorizedअन्य खबरेअमरेलीक्रिकेटखेलगुजरातताज़ा ख़बरेंदाहोददेशधार्मिकधोलपुरनई दिल्लीपंजाबमहुवाराजस्थानवडोदरासूरत

બાબલીયા ગામની સીમમાં નાકા બંધી કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયર ટીન નંગ-૩૬૦ કિ.રૂા. ૫૫,૯૪૪/- મળી કુલ રૂા. ૫,૫૫,૯૪૪/- ના મુદ્દામાલ સાથે આંતર રાજ્યના દારૂના ખેપીયાને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મહીસાગર જિલ્લાની બાકોર પોલીસ

બાકોર પોલીસ સ્ટેશન

પેટ્રોલીંગમા દરમ્યાન બાકોર થી બાબલીયા જતા રોડ ઉપર એક ઇકો ગાડી બાબલીયા તરફ શંકાસ્પદ હાલતમાં જતી જણાતી હોય તે ગાડીના ચાલકને બેટરીના લાઇટના અજવાળેથી ઇસારો કરી તેની ગાડી ઉભી રાખવા જણાવતા સદરી ગાડીના ચાલકે પોતાના ગાડી ત્યાં ઉભી નહી રાખી અને બાબલીયા તરફ જતા રોડે ભગાવેલ જેથી સદરી ઈકો ગાડીનો પીછો કરેલ અને બાબલીયા ત્રણ રસ્તા પહેલા ઈકો ગાડીની આગળ ગાડી લઈ જઈ રોડ ઉપર ત્રાસી કરી ઈકો ગાડીને ઉભી રખાવતા ઈકો ગાડીનો ખાલી સાઈડનો દરવાજો ખોલી એક ઇસમ ઝડપથી ઉતરી ખેતરો તરફ ભાગેલો જેથી ઇકો ગાડીનો ચાલક પણ ભાગવા જતા તેને કોર્ડન કરી પકડી લીધેલ અને ઉપરોક્ત ભાગી ગયેલ બીજા ઇસમનો પીછો કરતા તે પકડાયેલ નહી અને રાતના અંધારામાં ક્યાંક ભાગી ગયેલ સદર ઇકો ગાડીના ચાલકનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ લોકેશભાઈ મનજીભાઈ મીણા ઉવ. ૩૨ રહે. પુંજપુર તહસીલ- આસપુર જીડુંગરપુર(રાજસ્થાન)નો હોવાનું જણાવેલ ઇકો ગાડીનો નંબર જોતા RJ 12 CB 6077 નો જણાવેલ તથા ઈકો ગાડીના વચ્ચેના ભાગે તથા પાછળના ભાગે જોતા વિદેશી દારૂ તથા બીયર ટી નં.૩૬૦ કિ.રૂા.૫૫,૯૪૪/- તથા ઇકો ગાડી મળી કુલ રૂ।.૫,૫૫,૯૪૪/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડતી મહીસાગર જિલ્લાની બાકોર પોલીસ.

Show More
Back to top button
error: Content is protected !!