
દાહોદ જિલ્લાની સંજેલી તાલુકા ની અંદર આમ આદમી પાર્ટી ના તાલુકા પ્રમુખ અલ્કેશભાઈ ચારેલના નેતૃત્વમાં તાલુકા મહામંત્રી રણજીતસિંહ વસોયા ના આયોજનથી આપ કિસાન પ્રદેશના ઉપપ્રમુખ રમશુભાઈ હઠીલા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી જયેશભાઈ સંગાડા સંજેલીના મહિલા પ્રમુખ ચંપાબેન બારીયા કપિલાબેન અનુપસિંગ ઉપસ્થિત શાળાઓની મુલાકાત લઇ અને તાલુકા વિકાસ અધિકારી સંજેલી ને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે અધિકારી હાજર ન હોવાથી કચેરીના પ્રયાગામમાં ધારણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પ્રદર્શન કરવામાં આવ્યું અને અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી