![](https://triloknews.com/wp-content/uploads/2024/10/IMG-20240916-WA00171-2.jpg)
બેકીંગ, અમરેલી
અમરેલીના સુરગપરા ગામની વાડી વિસ્તારમાં દોઢવર્ષની બાળકી બોરવેલમા પડી…..
દોઢવર્ષની આરોહી નામની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઇ….
બોરવેલમાં ૫૦ ફૂટની ઊંડાઈ એ બાળકી ફસાઇ….
આ ધટના પગલે તાલુકા મામલતદાર , તેમજ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી…..
બોરવેલમાં ઓક્સિજન પાઇપ નાખવામાં આવી છે….
ફાયર ટીમ દ્વારા બોરવેલમાંથી બાળકીને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરાયું…..
વીરજી શિયાળ અમરેલી