Uncategorized

બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ASP અગ્રવાલ સાહેબ ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

બોડેલી પોલીસ સ્ટેશન ખાતે બોડેલી એસપી અગ્રવાલ સાહેબ ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું આગામી આવી રહેલ ઈદના તહેવાર  ને લાઈ ને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો હર્ષ ઉલ્લાસથી તહેવારની ઉજવણી કરે તેવી અપીલ એસપી અગ્રવાલ સાહેબ દ્વારા કરવામાં આવી હતી સાથે સાથે બોડેલી પી.એસ.આઇ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા
બોડેલી પી એસ આઇ  સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ની ઉપસ્થિત માં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
આગામી આવી રહેલો રમઝાન ઇદના તહેવાર  ને લઈને હિંદુ મુસ્લિમ સમાજના આગ્રણીઓ શાંતિ સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા
આગામી સમયમાં આવી રહેલા તહેવારોને લઈને બોડેલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Show More
Back to top button
error: Content is protected !!