
મુંબઈ ના BKC ના હીરા વેપારી નું 70 કરોડ રૂપિયા માં ઉઠમણું બનાસકાંઠાના વતની અને મુંબઈ માં હીરા બજાર માં વેપાર કરતાં સુરતના હીરા ઉધોગ ને આચકો લાગ્યો કતારગામ ની એક કંપની ના 18 કરોડ અને સુરતના વેપારીઓની 50 કરોડ રૂપિયાની મૂડી ફસાઇ ગઈ સુરત ની ડાયમંડ કંપની ઓ પાસે થી મુંબઈ ના વેપારી મોંઘા ફેન્સી ડાયમંડ ખરીદી કરી હતી