ગુજરાતના વડોદરા શહેરમાં દરજીપુરા ટ્રાફિક પોલીસનું ગેરવર્તણૂક PSI J.R NINAMA પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર ભાઈ અનિલ કુમાર ના દ્વારા કરવામાં આવી ગેરવર્તણૂક મોપેડ ચાલક ના નું મોપેડ માંથી બળજબરીથી ચાવી કાઢી લેવામાં આવી અને મોપેડ પર પોલીસ જવાન જબરદસ્તી બેસીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની કોશિશ કરેલ મોપેડ ચાલક તેજ સ્થળ પર દંડની રકમ ભરવા તૈયાર હોવા છતાંય પોલીસ જવાન ગેરવર્તન કરતા જોવા મળ્યા મોપેડ ચાલક આ ઘટના નો વીડિયોશૂટિંગ કરતાં હતા તો તેમને અટકાવી તેમની સાથે ગેરવર્તન કરતા જોવા મળ્યા અને મોપેડ ચાલક નો જે મોબાઇલ ફોન માં વિડિઓશૂટિંગ કરી રહ્યા હતા તે મોબાઇલ ફોન અને મોપેડ જપ્ત કરી લેવાયા
જરાતના વડોદરા શહેરમાં દરજીપુરા ટ્રાફિક પોલીસ તેમજ RTO પોલીસનું ગેરવર્તણૂક PSI J.R NINAMA પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર ભાઈ અનિલ કુમાર ના દ્વારા કરવામાં આવી ગેરવર્તણૂક મોપેડ ચાલક ના નું મોપેડ માંથી બળજબરીથી ચાવી કાઢી લેવામાં આવી અને મોપેડ પર પોલીસ જવાન જબરદસ્તી બેસીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની કોશિશ કરેલ મોપેડ ચાલક તેજ સ્થળ પર દંડની રકમ ભરવા તૈયાર હોવા છતાંય પોલીસ જવાન ગેરવર્તન કરતા જોવા મળ્યા મોપેડ ચાલક આ ઘટના નો વીડિયોશૂટિંગ કરતાં હતા તો તેમને અટકાવી તેમની સાથે ગેરવર્તન કરતા જોવા મળ્યા અને મોપેડ ચાલક નો જે મોબાઇલ ફોન માં વિડિઓશૂટિંગ કરી રહ્યા હતા તે મોબાઇલ ફોન અને મોપેડ જપ્ત કરીVID-20251025-WA0000 @ટ્રાફિકપોલિસ