गुजरात

વઢવાણ લાલજી મહારાજ ની જગ્યા માં ગુરુપૂર્ણિમા ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં  આવ્યો

વઢવાણ લાલજી મહારાજ ની જગ્યા માં ગુરુપૂર્ણિમા ઉત્સવ વઢવાણ મંદિર ના મહંત ગિર unprofessionalધરદાસ બાપુ ના માર્ગદર્શન હેઠળ ધામધૂમ પૂર્વક ઉજવવામાં  આવ્યો

વઢવાણ લાલજી મહારાજ ની જગ્યા માં ગુરુપૂર્ણિમા ઉત્સવ વઢવાણ મંદિર ના મહંત ગિરધરદાસ બાપુ ના માર્ગદર્શન હેઠળ ધામધૂમ પૂર્વક ઉજવવામાં  આવ્યો

ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિતે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે રાત્રે ભજન સંધ્યા તેમેજ વેસભુસા કાર્યક્રમ યોજવામાં આવ્યો બોહળી સંખ્યા માં હરીભક્તો એ ગુરુપૂજન તેમજ ભોજન પ્રસાદ નો લાભ લીધો, આ પ્રસંગે સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ સિહોરા ઉપસ્થિત રહ્યાં હતા.

રીપોર્ટર -: કિર્તન રાવલ પાટડી

 

 

Show More
Back to top button
error: Content is protected !!