વેરાવળ સોમનાથમાં ડી કે ગ્રુપ મીડિયા સેન્ટર દ્વારા દીપકભાઈ કક્કડ (ગુજરાત સમાચાર) મીડિયા સેન્ટર દ્વારા વેરાવળ ના ભાલકા મુકામે મકરસંક્રાંતિ નિમિત્તે ભવ્ય પતંગ મહોત્સવ આયોજન કરેલ છે જેમાં બાળકોથી લઈને મોટા ભાઈ બહેનોએ આનંદ ઉલ્લાસથી સંખ્યામાં ભાગ લીધો તેમજ મકરસંક્રાંતિ નિમિત્તે પ્રસાદી તેમજ નાના બાળકોને પતંગ વિતરણ પણ કરવામાં આવેલું છે મકરસંક્રાંતિનો ઉત્સવમાં ડીકે ગ્રુપ મેડિસ સેન્ટર દ્વારા ખૂબ જ બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે